ભરૂચ : જન શિક્ષણ સંસ્થાન દ્વારા આસીસ્ટન્ટ ડ્રેસ મેકર તાલીમના તાલીમાર્થીઓને ડેક્કન ફાઈન કેમિકલ્સ લિમિટેડની સહાયથી સિલાઈ મશીન અર્પણ કરાયા.
ગુજરાત સ્થાપના દિવસ અને રાષ્ટ્રીય શ્રમ દિવસ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આસીસ્ટન્ટ ડ્રેસ મેકર તાલીમના તાલિમાર્થીઓને ડેક્કન ફાઈન કેમિકલ્સ લિમિટેડની સહાયથી સિલાઈમશીન અર્પણ...
