Proud of Gujarat

Category : INDIA

FeaturedGujaratINDIA

કેરળમાં PM મોદીએ દેશની 16 મી વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી બતાવી

ProudOfGujarat
દેશને આજે 16 મી વંદે ભારત એક્સપ્રેસ મળી ગઈ છે. મંગળવારે વડાપ્રધાન મોદીએ દક્ષિણ ભારતના કેરળ રાજ્યની મુલાકાત દરમિયાન તેને લીલીઝંડી બતાવી હતી. પીએમ મોદી...
FeaturedGujaratINDIA

વરુણ ભગતનો હોટ મોનોક્રોમ લુક જોઈને મહિલા ચાહકોને પરસેવો છૂટી ગયો – જુઓ કેટલીક તરસની કોમેન્ટ્સ

ProudOfGujarat
OTT મનોરંજન ઉદ્યોગમાં અત્યારે સૌથી લોકપ્રિય અને ટ્રેન્ડિંગ નામોમાંનું એક એક્ટર વરુણ ભગત છે. ઘણી વેબ સિરીઝમાં તેના દેખાવની સાથે અભિનેતાના કિલર લુક્સ અને ફિટ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : નગર પ્રાથમિક ટીચર્સ સોસાયટીની સાધારણ સભા યોજાઈ

ProudOfGujarat
ધી અંકલેશ્વર નગર પ્રાથમિક ટીચર્સ સ્ટાફ એન્ડ પ્યુન્સ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી અંકલેશ્વરની વર્ષ 2022-2023 ની સાધારણ સભા મુખ્ય શાળા નંબર 1 અંકલેશ્વર ખાતે યોજવામાં...
FeaturedGujaratINDIA

દહેજ આમોદ રોડ પર પણીયાદરા પાસે ટ્રેલરની અડફેટે મોટર સાયકલ પર સવાર બાળકીનું મોત

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતમાં કેટલાય લોકો મોતને ભેટી રહ્યા છે. વીતેલા 48 કલાકમાં જ ત્રણ જેટલાં...
FeaturedGujaratINDIA

આર્ગસ્ત ભારત વર્ષ સંસ્થા દ્વારા આર્ગસ્ત અભિગમ 2023 કાર્યક્રમનું આયોજન કરાયું

ProudOfGujarat
આર્ગસ્ત ભારત વર્ષ છેલ્લા 10 વર્ષથી ભરૂચ જિલ્લાના બાળકોમાં ભણતર સાથે પડતર થાય માટે સતત પ્રયત્નશીલ રહ્યું છે, આ વર્ષે પણ બાળકો માટે ખાસ વિષય...
FeaturedGujaratINDIA

ભરૂચમાં મકાન માલિકો સામે પોલીસ કાર્યવાહી, જો તમે મકાન ભાડે આપ્યું છે કોઈને તો આટલુ જરૂર ધ્યાન રાખજો બાકી ગયા પોલીસ સ્ટેશને સમજો

ProudOfGujarat
સામાન્ય રીતે એક કરતા વધુ મકાન ધરાવનાર વ્યક્તિઓ પોતાના અન્ય મકાનને ભાડેથી આપી આર્થિક રીતે પોતાને ફાયદો થતો રહે અને મકાનની જાણવણી પણ રહે તેવું...
FeaturedGujaratINDIA

ભરૂચના નબીપુર પાસે રેતી ભરેલ હાઇવા ટ્રકના ચાલકો સામે પોલીસની લાલ આંખ, વાહનો ડિટેન કરી ભણાવ્યા કાયદાના પાઠ

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં અનેક રેતીની લીઝો આવેલી છે, ખાસ કરી પૂર્વ પટ્ટી વિસ્તારમાં રેત ખનન પક્રિયા પૂર જોશમાં જોવા મળતી હોય છે,...
FeaturedGujaratINDIA

કેદારનાથ ધામના કપાટ ખુલ્લાં મૂકાયા, ઢોલ-નગાડા વગાડી કરાઈ ઉજવણી

ProudOfGujarat
12 જ્યોતિર્લિંગોમાં સામેલ કેદારનાથ ધામના કપાટ મંગળવારે સવારે 6:20 વાગ્યે ખોલી દેવાયા હતા. આ અવસરે શ્રદ્ધાળુઓએ જોરદાર ઢોલ વગાડી અને બમ બમ ભોલેના નાદ સાથે...
FeaturedGujaratINDIA

ભરૂચ: જૈન સોશ્યલ ગૃપ ઇન્ટરનેશનલ ફેડરેશનનાં પ્રેસીડેન્ટ એ અનસુયા જે મોદી વુમન એમ્પાવરમેન્ટ સેન્ટરની મુલાકાત લીધી

ProudOfGujarat
આજરોજ જૈન સોશ્યલ ગૃપ ઇન્ટરનેશનલ ફેડરેશન પ્રેસીડેન્ટ અમીષ દોશી છેક ચેન્નાઇથી, ભરુચના ઘરડા ઘર ખાતે આવેલ અનસુયા જે મોદી વુમન એમ્પાવરમેન્ટ સેન્ટરની મુલાકાતે આવ્યા હતા...
FeaturedGujaratINDIA

નડિયાદ : કણજરી ચોકડી પર અજાણ્યા વાહન ચાલકે એક્ટીવાને ટક્કર મારતાં એકનું મોત

ProudOfGujarat
નડિયાદ નજીક કણજરી ચોકડી નજીક હિટ એન્ડ રનના બનાવમાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે એક્ટીવા ચાલકને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત...
error: Content is protected !!