ભરૂચના જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યાના રાજીનામાથી તર્કવિતર્ક : છ મહિના પહેલાં આપેલું રાજીનામું સ્વીકારાયું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર-મહેકમના અભાવ વચ્ચે રાજકીય દબાણની પણ ચર્ચા
ભરૂચ: ભરૂચ જિલ્લા કોર્ટમાં ઈન્ચાર્જ જિલ્લા પબ્લિક પ્રોસિક્યુટર (જિલ્લા સરકારી વકીલ) તરીકે ફરજ બજાવતા પરેશ બી. પંડ્યાનું છ મહિના અગાઉનું રાજીનામું સ્વીકારવામાં આવતા મંગળવારે...
