ખડગેની રેલી બાદ ‘શુદ્ધિકરણ’ના આક્ષેપો મુદ્દે ભરૂચમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન : રાહુલ ગાંધી સામે નોંધાયેલી FIR પર પણ વિરોધ; ભરૂચ રેલવે સ્ટેશન નજીક કોંગ્રેસના કાર્યકરો એકત્ર થયા
ભરૂચ: ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી બાદ કથિત રીતે સભા સ્થળનું ‘શુદ્ધિકરણ’ કરાવવાના મામલે તેમજ રાહુલ ગાંધી સામે નોંધાયેલી પોલીસ ફરિયાદના વિરોધમાં...
