સુરત ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની ડિસ્ટ્રિક્ટ શુટિંગ કોમ્પિટિશનમા ભરૂચ ડીસ્ટ્રીક રાઇફલ એસોસિએશનના શૂટરોનું શાનદાર પ્રદર્શન…
દિનેશભાઇ અડવાણી સુરત ખાતે યોજાયેલ સુરત ડિસ્ટ્રિક્ટ શુટિંગ કોમ્પિટિશન જે રાજ્યકક્ષા ની ટુર્નામેન્ટ હતી તેમાં ભરૂચ ડીસ્ટ્રીક રાઇફલ એસોસિએશનના છ શૂટરોએ કુલ ૧૬ મેડલ મેળવી...
