મુલેર ગામે ધંધાકીય અદાવતે કાર ચડાવી હત્યાનો પ્રયાસ : મુખ્ય સૂત્રધાર સહિત ત્રિપુટી ઝડપાઈ, ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે ધંધાકીય અદાવતને લઈને થયેલા હત્યાના પ્રયાસના ગુનામાં મુખ્ય સૂત્રધાર સહિત ત્રિપુટીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ ફિલ્મી ઢબે કાર હંકારી...
