કતપોર ગામ પાસે NCT ની પાઇપ લાઇન માં ભંગાળ સર્જાતા અંકલેશ્વર ખાતે આવેલ NCT ના સમ્પ ઓવરફ્લો થઈ એફલૂએન્ટ ખાડી માં જતા આમલખાડી પ્રદુષિત થઈ
NCT નું એફલૂએન્ટ વહન કરી કાંતિયાજલ પાસે ના દરિયા સુધી જતી પાઇપ લાઇન માં હાંસોટ તાલુકા ના કતપોર ગામ પાસે ભંગાળ સર્જાતા આજે NCT નું...
