નર્મદાના તિલકવાડામાં લકઝરી-રોલરનો અકસ્માત,લકઝરીની નુકસાની વસુલવા 2 નું અપહરણ:તિલકવાડા પોલીસે 5 વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધી.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા) નર્મદા જિલ્લામાં અમદાવાદના ચાંગોદર ગામની એક ખાનગી કંપનીના કર્મચારીઓ પ્રવાસે આવ્યા હતા. ત્યારે પરત ફરતી વેળાએ એમની લક્ઝરીનું તિલકવાડાના ઉતાવળી ગામ પાસે...
