Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કુદરતી આપત્તીમાં માનવ મૃત્યુના કિસ્સામાં મૃતકના પરિવારજનને આર્થિક સહાય પહોંચાડતું જિલ્લા વહીવટી તંત્ર

Share

ખેતરમાં કામ કરવા દરમિયાન આકાશી વીજળી પડવાથી ભરૂચના આમોદ તાલુકાના અણોર ગામના રહેવાસી પ્રહલાદ છત્રસંગ સોલંકી નામાના યુવકનું આકસ્મિક મૃત્યુ થયું હતું. કુદરતી આપત્તિને લીધે મૃત્યુ થવાને કારણે જંબુસરના ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીના વરદ્હસ્તે મૃતકના પિતા છત્રસંગ અમરસંગ સોલંકીને રૂપિયા ચાર લાખની આર્થિક સહાય આપતો ચેક અર્પર્ણ કર્યો હતો.

આમ, આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વહીવટી તંત્ર દ્વારા કુદરતી આપત્તીમાં માનવ મૃત્યુના કિસ્સામાં માત્ર ૪૮ કલાકમાં જ મૃતકના પરિવારજનોને આર્થિક સહાય કરીને માનવતાનો ઉત્તમ દાખલો પૂરો પાડયો છે.

Advertisement

Share

Related posts

ગોધરા શહેરમાં આવેલી એપેક્ષ લેબોરેટરી કોરોના રિપોર્ટ કઢાવવાનાં વધારે ભાવ લેતી હોવાનો સામાજીક કાર્યકર સંજય ટહેલ્યાણીનો આક્ષેપ.

ProudOfGujarat

દાંડિયા બજાર ગટર લાઈનના ખોદકામથી લોકોને પારાવાર તકલીફો …

ProudOfGujarat

મો.સા. ચોરીનાં વણશોધાયેલ ત્રણ ગુન્હા શોધી મુદ્દામાલ સાથે બે ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!