Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો પાણીની આવક માત્ર 10,348 ક્યુસેક અને જાવક 10107 ક્યુસેક…

Share

 
FILE PIC_જાણવા મળ્યા મુજબ નર્મદા ખાતે આવેલ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો થઇ રહ્યો છે.પાણીની આવક માત્ર 10,348 ક્યુસેક અને જાવક 10107 ક્યુસેક નોંધાઇ રહી છે..ડેમમાં દર કલાકે 1 સેમીનો ઘટાડો તેમજ ડેમની સપાટી 124.46 મીટર પર પહોંચી છે..2029.63 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો હોવાનું માલુમ પડ્યું છે…

Advertisement

Share

Related posts

ભરૂચ એસબીઆઈના એટીએમમાંથી ગઠિયાઓ ૨.૦૯ લાખ ઉપાડી ગયાં 

ProudOfGujarat

ગોધરા : ધારાસભ્ય અને જીલ્લા પંચાયત પ્રમુખ તરફથી જરૂરિયાતમંદોને આયુર્વેદિક પોટલીનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભારત બંધને પગલે કરજણમાં કોંગ્રેસનાં કાર્યકરોની અટકાયત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!