સ્વચ્છતાના ધજાગરા : ગંદકીથી ઉભરાતી પેટીઓ, ભરૂચમાં પશુ દવાખાના બહાર જ કચરાના ઢગ જામ્યા.
ભરૂચ શહેરના નગરપાલિકા હદ વિસ્તારમાં કેટલાય સ્થળે ઉભરાતી કચરા પેટીઓના કારણે રાહદારી સહિત સ્થાનિકોને જે તે વિસ્તારમાંથી પસાર થવું પણ મુશ્કેલી સમાન બન્યું છે. કચરા
