આઝાદ પૂર્વે થી અંકલેશ્વર જૂની શાકમાર્કેટ ખાતે 80 વર્ષ ઉપરાંત થી યોજાતા શેરી ગરબા અંકલેશ્વર ની આગવી ઓળખ બની છે.
નવરાત્રી ની પૂર્વ રાત્રી ના પ્રતિ વર્ષ કરવામાં આવતું માતાજી નું સ્થાપન અને જવારા વાવણી કરી હતી.વિના સાઉન્ડ સિસ્ટમ અને ડીજે વગર માત્ર સીડી ના
