હજીરાથી દહેજ જતું સ્ટાઈરીન કેમિકલ રસ્તામાં જ સગેવગે કરવાનો કારસો નિષ્ફળ, LCBનો દરોડો; ₹1.08 કરોડનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ: હજીરાથી દહેજ લઈ જવાતું સ્ટાઈરીન કેમિકલ રસ્તામાં જ ગેરકાયદેસર રીતે ઉતારી સગેવગે કરવાનો કારસો ભરૂચ સ્થાનિક ગુનો શાખા (LCB)એ નિષ્ફળ બનાવ્યો છે. દિલ્હી-મુંબઈ
