રથયાત્રા પૂર્વે ભરૂચમાં પોલીસનો સઘન સુરક્ષા બંદોબસ્ત: જાહેર સ્થળોએ ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા ચેકિંગ
ભરૂચ: આગામી 16 જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે શહેરના વિવિધ જાહેર સ્થળોએ વિશેષ ચેકિંગ અભિયાન હાથ
