માંગરોળના મામલતદાર ડૉ. હિતેષભાઈ ચાવડાનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો : નાયબ કલેક્ટર તરીકે પ્રમોશન મળતા ગીર સોમનાથ (વેરાવળ) ખાતે બદલી, સ્ટાફ અને આગેવાનો દ્વારા ભાવભીનું સન્માન
વાંકલ : માંગરોળ તાલુકાના મામલતદાર તરીકે સફળતાપૂર્વક અને લોકાભિમુખ વહીવટ માટે જાણીતા ડૉ. હિતેષભાઈ ચાવડાને નાયબ કલેક્ટર તરીકે પ્રમોશન મળતાં માંગરોળ મામલતદાર કચેરી ખાતે
