સમાધાનથી વિવાદોના ઉકેલનો પ્રયાસ: ભરૂચ જિલ્લામાં વર્ષ 2026ની બીજી નેશનલ લોક અદાલત યોજાઈ
ભરૂચ : નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટી (NALSA)ના આદેશ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ શનિવારે ભરૂચ જિલ્લાના ન્યાયાલયોમાં વર્ષ 2026ની બીજી નેશનલ
