નંદેલાવ બ્રિજ પાસે બે સમુદાયના જૂથ વચ્ચે ડાંગથી અને પત્થરમારો કરી ધિંગાણું : રસ્તા પરથી વાહન પસાર કરવાની સામાન્ય બાબતે થયેલી મારામારીના વિડીયો વાયરલ
ભરૂચ. ભરૂચ શહેરના નંદેલાવ બ્રિજ નીચે સોમવારે બપોરના સમયે ભરવાડ અને મુસ્લીમ સમાજના લોકો વચ્ચે હથિયારો વડે એક-બીજા પર હુમલો તેમજ પથ્થર મારો કરવાની ઘટના
