ભરૂચમાં યુકેના વીઝના અપાવવાની લાલચે યુવાન સાથે 14.58 લાખની ઠગાઇ : સિટી સેન્ટરમાં આવેલાં ક્વિક વિઝા કન્સલ્ટન્ટે વડોદરાના શખ્સ સાથે મળી ખેલ કર્યો
ભરૂચ. ભરૂચ શહેરના જંબુસર બાયપાસ રોડ પર આવેલાં ઇંટવાલા કોમ્પલેક્ષ ખાતે રહેતો રિઝવાન સાકીરહુસેન શેખ એકાદ વર્ષ પહેલાં વિદેશમાં યુકે ખાતે નોકરી માટે જવાનું
