સિતપોણ ગામની સીમમાં ૫૫ વીજ પોલ પરથી ૧.૯૨ લાખના ૫ કીમી વાયરની ચોરી : હલદરવા સબ ડિવિઝનના નાયબ ઈજનેરની નબીપુર પોલીસમાં ફરિયાદ
ભરૂચ. ભરૂચ તાલુકામાં આવેલાં સિતપોણ ગામની સીમમાં આવેલી ખેતીવાડીની વીજ લાઈનના થાંભલા પરથી કુલ ૧.૯૨ લાખની મત્તાનો પ કિમીનો વાવર કોઈ તસ્કર ટોળકી ચોરી
