માંગરોળના શાહ નવાપરા ગામે પશુ નિદાન સારવાર કેમ્પ GIPCL કંપની રચિત દીપ ટ્રસ્ટ દ્વારા યોજાયો.
માંગરોળ તાલુકાના શાહ નવાપરા ગામ ખાતે જી.આઇ.પી.સી.એલ. રચિત દીપ ટ્રસ્ટ, નાની નરોલી અને પશુ દવાખાના, માંગરોળના સયુંક્ત ઉપક્રમે “પશુ નિદાન અને સારવાર કેમ્પ” યોજવામાં આવેલ
