પંચમહાલ જીલ્લા કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતી નિમિતે પુષ્પાંજલી અર્પણ કરાઈ.
બીજી ઓક્ટોબર રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા દેશની એકતા અખંડિતતા અને સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોની કુરબાની કરનાર
