ઝઘડિયા તાલુકાના મુલદ ચોકડીથી ટોલ નાકા વચ્ચે અકસ્માતમાં બે ને ઇજા એકનુ મોત.
ભરૂચ ઝાડેશ્વરની સત્યમ ટાઉનશિપ નજીકની સોસાયટીમાં રહેતા અવનભાઈ બાબુભાઈ પટેલ તથા તેમનો મિત્ર પ્રવીણભાઈ રણછોડભાઈ રાઠોડ ઝઘડીયા જીઆઇડીસી બિરલા સેન્ચુરી કંપનીમાં ફરજ બજાવે છે. ગત
