ભરૂચ મહિલા પોલીસની સરાહનીય કામગીરી : કેટલાક ગુનાઓમાં નાસતા ફરતા ઇસમને ઝડપી પાડયો.
મહિલા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ભરૂચ મહિલા પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા I/C વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા
