આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ કર્મચારીઓની સલામતીની પ્રક્રિયાને મજબુત બનાવે છે : એક નવી/વધારાની માર્ગદર્શિકા જાહેર કરી.
ભારતની એક અગ્રણી ખાનગી નોન-લાઈફ ઇન્સ્યુરન્સ કંપનીઓમાંની એક આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ તેના કર્મચારીઓની સલામતી અને તાલિમના પગલાને મજબુત બનાવે છે. કર્મચારીઓનું સ્વાસ્થ્યએ પ્રાથમિક્તા છે અને વીમા
