ગોધરા એનસીસી યુનિટ દ્વારા B અને C સર્ટિફીકેટની પ્રેકટીકલ પરીક્ષા યોજાઈ.
30 ગુજરાત બટાલિયન એનસીસી ગોધરાનાં યુનિટ દ્વારા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વર્તમાન કોવિડ-૧૯ ની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને માસ્ક, સેનીટાઇઝર અને સામાજિક દૂરી જાળવીને પોલીસ
