ભરૂચ : નેશનલ હાઇવે નં.48 વડદલા પાટીયા પાસેથી વિદેશી દારૂ સાથે બે આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.
ભરૂચમાં અવારનવાર વિદેશી દારૂની હેરાફેરી કરતાં શખ્સોને પોલીસ સકંજામાં લેતી હોય છે. આજે ફરી એક વખત વડદલા પાટિયા પાસેથી પોલીસે રૂ. પાંચ લાખથી વધુનાં મુદ્દામાલ
