આજે 24 માર્ચ વિશ્વ ટીબી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. માંગરોળ ટી.એચ.ઓ. અને રેફરલ હોસ્પિટલ દ્વારા ટીબી હારેગા, દેશ જીતેગાના લક્ષ્ય સાથેના સુત્રોચાર કર્યા હતા.
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ખુદરા ગામે પંચમહાલ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની અધ્યક્ષતામાં અને રાજકીય અગ્રણી રણજીતસિંહ ચૌહાણની આગેવાની હેઠળ સદસ્યતા જોડો અભિયાન અંતર્ગત કાર્યકર્તા