અંકલેશ્વરનાં ઓ.એન.જી.સી બ્રિજ પરની લાઇટો ચાલુ બંધ થતાં વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા.
ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર નગરપાલિકાનાં વિવિધ વિસ્તારોમાં ડિસ્કો લાઇટો ચર્ચાનો વિષય બની છે. ભરૂચ નગરપાલિકાનાં અંકલેશ્વર વિસ્તારમાં લાઇટો સતત ચાલુ બંધ થતી જોવા મળી છે. અંકલેશ્વરનાં
