ભરૂચ : ઘરફોડ ચોરીનાં આરોપીને પોલીસે અંકલેશ્વર બસ સ્ટેન્ડ પરથી ઝડપી પાડયો.
ભરૂચ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર મિલકત સંબંધી ગુનાઓનું પ્રમાણ વધવા પામ્યું છે. તાજેતરમાં ભરૂચમાં અંકલેશ્વર વિસ્તારમાં ઘરફોડ ચોરીનો ગુનો બનેલો તથા એસ.ટી ડેપોમાંથી નજર
