પંચમહાલ જિલ્લામાં ગોધરા અને શહેરા નગરપાલિકાનાં પ્રમુખ/ઉપપ્રમુખની ચૂંટણી માટે 17 મી માર્ચે સામાન્ય સભાની બેઠક યોજાશે.
જિલ્લા કલેક્ટર અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 32 (2) હેઠળ મળેલ સત્તાની રૂએ ગોધરા અને શહેરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની
