ભરૂચ : અંકલેશ્વર નજીક હાઇવેને અડીને આવેલ સ્ક્રેપ માર્કેટમાં તંત્રનાં દરોડાથી લોકોમાં ફફડાટ.
ભરૂચ જીલ્લાની નજીક આવેલ અંકલેશ્વર હાઈવેને અડીને સ્ક્રેપ માર્કેટ આવેલ છે આ સ્ક્રેપ માર્કેટમાં તંત્રનાં દરોડાથી અહીંનાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. મળતી વિગતો
