ભરૂચ : ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ઝઘડીયા તાલુકાનાં વિજેતા ઉમેદવારો સાથે શુભેચ્છા મુલાકાત યોજી.
તાજેતરમાં યોજાઇ ગયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો આવતા ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. ભાજપા છાવણીમાં આનંદનું મોજું ફેલાયું છે. ભરૂચ
