108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા સીવીલ હોસ્પિટલના ગેટ પાસે જ સફળ પ્રસુતિ કરાવી
*ગુજરાત સરકારની ૧૦૮ ઇમર્જન્સી સેવા લોકો ને અનેકરૂપે મદદરૂપ થઇ રહી છે* તા.17/11/2020 ના 10:24 કલાકે કોલ મળતાની સાથે પલેજ ૧૦૮ એમ્બ્યુલન્સ CHC પાલેજ ખાતે
