લીંબડી તાલુકામા સફાઈ કામગીરી ખાડે ગયેલ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સ્થાનિકોને સફાઈ કરવાનો વારો આવ્યો છે
સુરેન્દ્રનગર જીલ્લાનુ લીંબડી એટલે છોટાકાશી તરીકે જાણીતું શહેર છે ત્યારે આ છોટા કાશીમા અનેકો જગ્યાએ દિન-પ્રતિદિન કચરા, ગટરો ની સમસ્યા સામે આવતી હોય છે ત્યારે
