ભરૂચ : પ્રોહિબિશનનાં ગુનામાં આઠ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ.
ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનિ સૂચના અને ડી.વાય.એસ.પી. ચિરાગ દેસાઇનાં માર્ગદર્શન હેઠળ નેત્રંગ પોલીસે નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે ઝડપી પાડયો હતો. પ્રોહિબિશનનાં ગુનામાં નાસતો
