અનસુયા જે મોદી પ્રોજેક્ટ હેઠળ 300થી વધુ બહેનોને પ્રમાણપત્રો અને મેડલ એનાયત
જૈન સોશ્યલ ગ્રુપ ભરૂચના વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત તાલીમાર્થી બહેનોનો પદવીદાન સમારંભ યોજાયો ભરૂચ તાજેતરમાં જૈન સોશ્યલ ગ્રુપ ભરૂચ દ્વારા સંચાલિત પરમેનન્ટ પ્રોજેક્ટ અનસુયા જે
