અંકલેશ્વર જી.આઈ.ડી.સી. માંથી વરસાદ ના બે દિવસ પછી પણ વહેતા વિવિધ કલર ના ગંદા પાણી થી આમલા ખાડી સહિત ની વિવિધ ખાડીઓ પ્રદુષિત બની
*તંત્ર નું એક બીજા પર દોષારોપણ* અંકલેશ્વર તારીખ.27.06.18 ચોમાસા ના પ્રથમ વરસાદ ના બે દિવસ પછી પણ અંકેલેશ્વર જી.આઈ.ડી.સી. માંથી વિવિધ કલર નું ગંદુ પાણી
