નવસારી હાઇસ્કુલ ખાતે એનડીઆરએફ બટાલિયન ઘ્વારા આપત્તિ સમયે બચાવ અંગે નિદર્શન કરાયું
શાળા સલામતિ સપ્તાહની ઉજવણી નિમિત્તે લાઇવ નિદર્શન ઘ્વારા જાણકારી અપાઇ જીગર નાયક,નવસારી ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન ગાંધીનગર અને નવસારી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઘ્વારા આયોજીત તા.૨૫
