ભરૂચ નગરપાલિકા વિરોધ પક્ષની રજૂઆત છતાં ભરૂચ ડુંગરી વિસ્તારની પાણીની ટાંકી ન ઉતારતા આખરે આ ટાંકી ધરાશાયી થઈ.
ભરૂચ નગરનાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ ડુંગરીની પાણીની ટાંકીની હાલત ખૂબ જર્જરિત થઈ ગઈ હતી તેથી લગભગ આજથી 8 મહિના અગાઉ વિરોધ પક્ષનાં નેતા સમસાદ અલી
