લીંબડી મોટાવાસ વિસ્તારનાં નાકે કચરો, દારૂની થેલીઓનો ઢગલો થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
લીંબડી તાલુકાનાં મોટાવાસ વિસ્તારનાં નાકા પાસે રહેણાંક વિસ્તારમાં બેફામ ગંદકીનુ સામ્રાજ્ય બની રહ્યું છે ત્યારે આ રહેણાંક વિસ્તારમાં કચરાપેટી અને મુતરડી આવેલ છે ત્યારે બેફામ
