ભરૂચ : રાંધણગેસનાં બોટલમાં આપવામાં આવતી કરોડો રૂપિયાની સબસિડી જમા કરવા અને ગરીબ મધ્યમવર્ગને સીધી રાહત મળે તે અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
ભરૂચ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ જયોતિબેન તડવીએ વડાપ્રધાનને સંબોધીને જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ રાજયમાં છેલ્લા 3-4 માસથી ગરીબ પરિવારોને ગેસના બોટલની
