લોકડાઉન પછી જુલાઇ મહિનામાં આવેલ ઘર વપરાશનું વીજળી બીલ વધુ આવવા અંગે અંકલેશ્વર નગરપાલિકાનાં ઉપનેતા શરિફ કાનુગાએ GEB તંત્રને ચાર અલગ અલગ એવરેજ બીલ આપવા માંગ કરી.
આજરોજ વિજળી બિલ મુદ્દે અંકલેશ્વર GEB ખાતે નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીને રજુઆત કરવામાં આવી બેફામ બિલને કારણે નાગરિકો પરેશાન છે, જેના પગલે વિવિધ મુદ્દાઓ સાથે રજુઆત
