ભરૂચ શહેરનાં શક્તિનાથ સર્કલ નજીક બે આખલાઓ જાહેરમાં યુદ્ધે ચડતાં લોકોના જીવ તાળવે ચોંટયા હતા.
ભરૂચ શહેરમાં પાછલા વર્ષોમાં જાહેર રસ્તા ઉપર રખડતા ઢોરો અને જાહેરમાં યુદ્ધે ચડતાં આખલાઓને કારણે કેટલાય રાહદારી અને વાહન ચાલકો તેઓની અડફેટે આવ્યા બાદ ગંભીર
