પંચમહાલ જિલ્લામાં કલેક્ટરશ્રી અમિત અરોરાનાં અધ્યક્ષ સ્થાને ૨ જુલાઈનાં રોજ જિલ્લા તકેદારી સમિતીની બેઠક યોજાશે.
પંચમહાલ જિલ્લામાં કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને તા.૨ જુલાઈ, ૨૦૨૦ નાં રોજ ૧૮:૦૦ કલાકે જિલ્લા તકેદારી સમિતીની બેઠક યોજાશે. કલેક્ટર કચેરી ખાતે યોજાનાર આ બેઠકમાં
