ભરૂચ ખાતે ઓપેલ ONGC દહેજ અને પેટ્રોનેટ એલ.એન.જી. રાજય કક્ષાની ઓઇલ એન્ડ કેમિકલ ડિઝાસ્ટર અંગેની મોકડ્રીલ યોજાઇ
ભરૂચ ઈમરજન્સીના સમયે આવી પડેલી આપદાના સમયે ત્વરિત રાહત અને બચાવની કામગીરી કરી શકાય તેવા આશયથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA), અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર
