ભરૂચ જીલ્લામાં હીટવેવનાં કારણે જન માનસ પર ભારે અસર લોકો 43 ડિગ્રી તાપમાનને પગલે ઘરમાં બેસી રહેવા મજબુર.
ભરૂચ જીલ્લામાં ચાર દિવસથી તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચતા હિટવેવનાં કારણે જીલ્લાનાં જન માનસ પર ભારે અસર થઈ છે. ભરૂચ જીલ્લાનાં વાતાવરણમાં ભારે પલટો આવ્યો
