રાજપારડીમાં માસ્ક નહિ પહેરલ વ્યક્તિઓ વિરૂદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી.
હાલમાં કોરોનાનાં વિશ્વ વ્યાપી ફેલાવાથી સમગ્ર વિશ્વ ચિંતિત છે. કોરોના સંક્રમણને અટકાવવા મોંઢા પર માસ્ક પહેરવું જરુરી છે.ભરુચ જિલ્લામાં બહાર પડાયેલા એક જાહેરનામા મુજબ બહાર
