ભરૂચમાં ઇંગ્લેન્ડથી આવેલ એક વ્યક્તિને કોરોના વાયરસની શંકાસ્પદ અસરનાં પગલે સિવિલ હોસ્પિટલનાં આઇસોલેશન વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યો.
કોરોના વાયરસના સંક્રમણના ડાકલા ભરૂચ જિલ્લામાં સંભરાતા રહ્યા છે, આજરોજ વિદેશથી આવેલ એક એનઆરઆઈને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો હતો. ભરૂચમાં ઇંગ્લેન્ડથી આવેલ
