સુરતના કરંજ વિસ્તારની જય સંતોષી નગર સોસાયટીનાં રહીશોએ રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝને કારણે ફેલાતા વ્યાપક પ્રદુષણ સામે પાલિકા તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું.
સુરતના કરંજ વિસ્તારની જય સંતોષી નગરનાં રહીશ મહિલા તેમજ પુરુષોનું એક ટોળું આજે સુરત મનપાની વરાછા ઝોનની કચેરીએ મોરચો માંડયો હતો. આ સોસાયટીના રહીશોએ રહેણાંક
