ભરૂચનાં નબીપુર નજીકની આશીર્વાદ હોટલનાં કંપાઉન્ડમાં પાર્ક કરેલા કન્ટેનર ટ્રકમાંથી 10 લાખનાં ગુટકા સહિત બે ઇસમો ઝડપાયા.
ભરૂચનાં નેશનલ હાઇવે ઉપર નબીપુર પાસે આવેલ આશીર્વાદ હોટલનાં કંપાઉન્ડમાં પાર્ક કરેલ કન્ટેનર ટ્રકમાંથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચએ બાતમીને આધારે 10 લાખની ગુટકાની ગુણો સાથે
